નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે 2% વ્યાજ માફી યોજના

નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે 2% વ્યાજ માફી યોજના કોને મળી શકે GST અને ઉદ્યોગ આધાર હોય. 2 નવેમ્બર, 2018 પછી નવી લોન લીધેલ અથવા લોન લિમિટ વધારી હોય (Term/CC Loan). લોન શેડ્યૂલ કમર્શિયલ બેંકો પાસેથી લેવામાં આવી હોય. રાજ્ય / કેન્દ્ર સરકારની કોઈપણ યોજના હેઠળ વ્યાજ માફી નો લાભ લેવામાં આવ્યો ના હોય… Continue reading નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે 2% વ્યાજ માફી યોજના

2% Interest Subvention Scheme for Small and Medium Industries (MSMEs)

2% Interest Subvention Scheme for Small and Medium Industries (MSMEs)   Eligibility for Coverage GST and Udyog Aadhaar Incremental or fresh term loan and working capital from 2nd November 2018 Loan must be taken from Scheduled Commercial Banks. Business must not availing interest subvention under any of the Schemes of the State / Central Govt.… Continue reading 2% Interest Subvention Scheme for Small and Medium Industries (MSMEs)