Click here to download checklist ચેકલિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવા માટે જરૂરી વિગતો
વર્ષ ૨૦૨૩-૨૪ (૧-૪-૨૩ થી ૩૧-૩-૨૪)
નીચને બધા ડોકયુમેન્ટ ૧-૪-૨૩ થી ૩૧-૩-૨૪ સુધીના આપવા
અમારી પાસે પ્રથમ વખત રિટર્ન માટે
- પાન કાર્ડની અને આધાર કાર્ડની નકલ
- મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી (ઓટીપી મેળવવા માટે)
- ઈન્ક્મ ટેક્સ વેબસાઈટ ના યુસર આયડી પાસવર્ડ (જો પહેલેથી રજીસ્ટર હોય તો)
- તમામ બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસ કોડ
- ગયા વર્ષના આવકવેરા રિટર્નની નકલ (જો અન્ય દ્વારા ફાઇલ કરવામાં આવી હોય તો)
દર વર્ષે
- તમામ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ / પાસબુકની નકલ (ફક્ત ધંધાની ની આવક માટે)
- રોકાણોની વિગતો જો કોઈ હોય તો (જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, પીપીએફ, એફડી, શેર્સ, સંપત્તિ)
- લોન સ્ટેટમેન્ટ અને સર્ટીફીકેટ જો કોઈ હોય તો (જેમ કે હાઉસિંગ લોન, એજ્યુકેશન લોન, વાહન લોન, બિઝનેસ લોન)
- ટેક્સ બેનિફિટ સંબંધિત ખર્ચની વિગતો જો કોઈ હોય તો (જેમ કે જીવન વીમા, આરોગ્ય વીમો, દાન, શિક્ષણ ફી)
- ફોર્મ ૧૬/ વર્ષ દરમિયાની પગાર ની વિગત (ફક્ત પગારની આવક માટે)
- જીએસટી નંબર અને રીટર્ન (જો જીએસટી એક્ટ હેઠળ નોંધાયેલા હોય તો)
- કૃષિ આવકની વિગતો જો કોઈ હોય તો
- શેર માર્કેટની આવક જો કોઈ હોય તો, શેરનો નફો અને ખોટ એક્સેલ શીટમાં, બ્રોકર લેજર અને હોલ્ડિંગનું સ્ટેટમેન્ટ
- મિલકતનું અથવા અન્ય કોઈ રોકાણ નું વેચાણ
- કોઈ અન્ય આવક હોય તો
તમે અમારા ઓફિસ ઇમેઇલ આઈડી પર વિગતો ઇમેઇલ કરી શકો છો office@capradip.in અથવા વોટ્સએપ 9409720761 https://wa.me/919409720761 (કૃપા કરીને દસ્તાવેજોની યોગ્ય સ્કેન કોપી પ્રદાન કરો)
Details require for Income tax return filing
FY 2023-24 (1-4-23 to 31-3-24)
Please provide below document from 1-4-23 to 31-3-24
First time return filling with us
- PAN Card and Aadhaar Card copy
- Mobile Number and email id (To receive OTP)
- Income tax website Password (If already registered on Income tax website)
- All bank account number and IFSC Code
- Last Year Income Tax Return Copy (If filed by other)
Every Year
- All bank account statement/passbook (Only for Business Income)
- Investment details If any (Like Mutual fund, SIP, PPF, FD, Shares, Property)
- Loan statement and certificate if any (Like Housing Loan, Education Loan, Vehicle Loan and Business Loan)
- Tax benefit related expense details if any (Like Life Insurance, Health Insurance, Donation, tuition/school fee)
- Form 16/Consolidate Salary slip (Only for Salary Income)
- GST Number and Return (If registered under GST Act)
- Agriculture Income details if any
- In case of share market income, Share profit and loss in excel sheet, Broker Ledger and statement of holding
- Sale of Property or any other Investment during the year
- Any other income if any
You can email documents/details to our office email id office@capradip.in or Whatsapp 9409720761 https://wa.me/919409720761 (Please provide a proper scan copy of documents)