Details require for Income tax return filling FY 2023-24

Share this blog

Click here to download checklist ચેકલિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવા માટે જરૂરી વિગતો

વર્ષ ૨૦૨૩-૨૪ (૧-૪-૨૩ થી ૩૧-૩-૨૪)
નીચને બધા ડોકયુમેન્ટ ૧-૪-૨૩ થી ૩૧-૩-૨૪ સુધીના આપવા

અમારી પાસે પ્રથમ વખત રિટર્ન માટે

  1. પાન કાર્ડની અને આધાર કાર્ડની નકલ
  2. મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી (ઓટીપી મેળવવા માટે)
  3. ઈન્ક્મ ટેક્સ વેબસાઈટ ના યુસર આયડી પાસવર્ડ (જો પહેલેથી રજીસ્ટર હોય તો)
  4. તમામ બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસ કોડ
  5. ગયા વર્ષના આવકવેરા રિટર્નની નકલ (જો અન્ય દ્વારા ફાઇલ કરવામાં આવી હોય તો)

દર વર્ષે

  1. તમામ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ / પાસબુકની નકલ (ફક્ત ધંધાની ની આવક માટે)
  2. રોકાણોની વિગતો જો કોઈ હોય તો (જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, પીપીએફ, એફડી, શેર્સ, સંપત્તિ)
  3. લોન સ્ટેટમેન્ટ અને સર્ટીફીકેટ જો કોઈ હોય તો (જેમ કે હાઉસિંગ લોન, એજ્યુકેશન લોન, વાહન લોન, બિઝનેસ લોન)
  4. ટેક્સ બેનિફિટ સંબંધિત ખર્ચની વિગતો જો કોઈ હોય તો (જેમ કે જીવન વીમા, આરોગ્ય વીમો, દાન, શિક્ષણ ફી)
  5. ફોર્મ ૧૬/ વર્ષ દરમિયાની પગાર ની વિગત (ફક્ત પગારની આવક માટે)
  6. જીએસટી નંબર અને રીટર્ન (જો જીએસટી એક્ટ હેઠળ નોંધાયેલા હોય તો)
  7. કૃષિ આવકની વિગતો જો કોઈ હોય તો
  8. શેર માર્કેટની આવક જો કોઈ હોય તો, શેરનો નફો અને ખોટ એક્સેલ શીટમાં, બ્રોકર લેજર અને હોલ્ડિંગનું સ્ટેટમેન્ટ
  9. મિલકતનું અથવા અન્ય કોઈ રોકાણ નું વેચાણ
  10. કોઈ અન્ય આવક હોય તો

 

તમે અમારા ઓફિસ ઇમેઇલ આઈડી પર વિગતો ઇમેઇલ કરી શકો છો office@capradip.in અથવા વોટ્સએપ 9409720761 https://wa.me/919409720761 (કૃપા કરીને દસ્તાવેજોની યોગ્ય સ્કેન કોપી પ્રદાન કરો)

Details require for Income tax return filing

FY 2023-24 (1-4-23 to 31-3-24)

Please provide below document from 1-4-23 to 31-3-24

First time return filling with us

  1. PAN Card and Aadhaar Card copy
  2. Mobile Number and email id (To receive OTP)
  3. Income tax website Password (If already registered on Income tax website)
  4. All bank account number and IFSC Code
  5. Last Year Income Tax Return Copy (If filed by other)

Every Year

  1. All bank account statement/passbook (Only for Business Income)
  2. Investment details If any (Like Mutual fund, SIP, PPF, FD, Shares, Property)
  3. Loan statement and certificate if any (Like Housing Loan, Education Loan, Vehicle Loan and Business Loan)
  4. Tax benefit related expense details if any (Like Life Insurance, Health Insurance, Donation, tuition/school fee)
  5. Form 16/Consolidate Salary slip (Only for Salary Income)
  6. GST Number and Return (If registered under GST Act)
  7. Agriculture Income details if any
  8. In case of share market income, Share profit and loss in excel sheet, Broker Ledger and statement of holding
  9. Sale of Property or any other Investment during the year
  10. Any other income if any

You can email documents/details to our office email id office@capradip.in or Whatsapp 9409720761 https://wa.me/919409720761 (Please provide a proper scan copy of documents)

Share this blog