Click here to download checklist ચેકલિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવા માટે જરૂરી વિગતો વર્ષ ૨૦૨૧– ૨૨ (૧–૪–૨૧ થી ૩૧–૩–૨૨)
નીચને બધા ડોકયુમેન્ટ ૧-૪-૨૧ થી ૩૧-૩-૨૨ સુધીના આપવા
-
પાન કાર્ડની અને આધાર કાર્ડની નકલ
-
મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી (ઓટીપી મેળવવા માટે)
-
ઈન્ક્મ ટેક્સ વેબસાઈટ ના યુસર આયડી પાસવર્ડ (જો પહેલેથી રજીસ્ટર હોય તો)
-
તમામ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ / પાસબુકની નકલ (ફક્ત ધંધાની ની આવક માટે)
-
તમામ બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસ કોડ
-
રોકાણોની વિગતો જો કોઈ હોય તો (જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, પીપીએફ, એફડી, શેર્સ, સંપત્તિ)
-
લોન સ્ટેટમેન્ટ અને સર્ટીફીકેટ જો કોઈ હોય તો (જેમ કે હાઉસિંગ લોન, એજ્યુકેશન લોન, વાહન લોન, બિઝનેસ લોન)
-
ટેક્સ બેનિફિટ સંબંધિત ખર્ચની વિગતો જો કોઈ હોય તો (જેમ કે જીવન વીમા, આરોગ્ય વીમો, દાન, શિક્ષણ ફી)
-
ફોર્મ ૧૬/ વર્ષ દરમિયાની પગાર ની વિગત (ફક્ત પગારની આવક માટે)
-
જીએસટી નંબર અને રીટર્ન (જો જીએસટી એક્ટ હેઠળ નોંધાયેલા હોય તો)
-
કૃષિ આવકની વિગતો જો કોઈ હોય તો
-
શેર માર્કેટની આવક જો કોઈ હોય તો, શેરનો નફો અને ખોટ એક્સેલ શીટમાં, બ્રોકર લેજર અને હોલ્ડિંગનું સ્ટેટમેન્ટ
-
મિલકતનું અથવા અન્ય કોઈ રોકાણ નું વેચાણ કોઈ અન્ય આવક હોય તો
તમે અમારા ઓફિસ ઇમેઇલ આઈડી પર વિગતો ઇમેઇલ કરી શકો છો office@capradip.in અથવા વોટ્સએપ 9409720761 https://wa.me/919409720761
Details require for Income tax return filling FY 2021-22 (1-4-21 to 31-3-22)
Please provide below document from 1-4-21 to 31-3-22
-
PAN Card and Aadhaar Card copy
-
Mobile Number and email id (to receive OTP)
-
Income tax website credential (if already registered on Income tax website)
-
All bank account statement/passbook (Only for Business Income)
-
All bank account number and IFSC Code
-
Investment details If any (Like Mutual fund, SIP, PPF, FD, Shares, Property)
-
Loan statement and certificate if any (Like Housing Loan, Education Loan, Vehicle Loan and Business Loan)
-
Tax benefit related expense details if any (Like Life Insurance, Health Insurance, Donation, tuition/school fee)
-
Form 16/Consolidate Salary slip (Only for Salary Income)
-
GST Number and Return (If registered under GST Act)
-
Agriculture Income details if any
-
In case of share market income, Share profit and loss in excel sheet, Broker Ledger and statement of holding
-
Sale of Property or any other Investment during the year
-
Any other income if any
You can email documents/details to our office email id office@capradip.in or Whatsapp 9409720761 https://wa.me/919409720761