Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the js_composer domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/u740001356/domains/capradip.in/public_html/wp-includes/functions.php on line 6121
Details require for Income tax return filling FY 2021-22 - CA Pradip Patel Skip to main content
Share this blog

Click here to download checklist ચેકલિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

 

ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવા માટે જરૂરી વિગતો વર્ષ ૨૦૨૧૨૨   (૨૧ થી ૩૧૨૨)

 નીચને બધા ડોકયુમેન્ટ ૧-૪-૨૧ થી ૩૧-૩-૨૨ સુધીના આપવા

  1.  પાન કાર્ડની અને આધાર કાર્ડની નકલ

  2. મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી (ઓટીપી મેળવવા માટે)

  3. ઈન્ક્મ ટેક્સ વેબસાઈટ ના યુસર આયડી પાસવર્ડ (જો પહેલેથી રજીસ્ટર હોય તો)

  4. તમામ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ / પાસબુકની નકલ (ફક્ત ધંધાની ની આવક માટે)

  5. તમામ બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસ કોડ

  6. રોકાણોની વિગતો જો કોઈ હોય તો (જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, પીપીએફ, એફડી, શેર્સ, સંપત્તિ)

  7. લોન સ્ટેટમેન્ટ અને સર્ટીફીકેટ જો કોઈ હોય તો (જેમ કે હાઉસિંગ લોન, એજ્યુકેશન લોન, વાહન લોન, બિઝનેસ લોન)

  8. ટેક્સ બેનિફિટ સંબંધિત ખર્ચની વિગતો જો કોઈ હોય તો (જેમ કે જીવન વીમા, આરોગ્ય વીમો, દાન, શિક્ષણ ફી)

  9. ફોર્મ ૧૬/ વર્ષ દરમિયાની પગાર ની વિગત (ફક્ત પગારની આવક માટે)

  10. જીએસટી નંબર અને રીટર્ન (જો જીએસટી એક્ટ હેઠળ નોંધાયેલા હોય તો)

  11. કૃષિ આવકની વિગતો જો કોઈ હોય તો

  12. શેર માર્કેટની આવક જો કોઈ હોય તો, શેરનો નફો અને ખોટ એક્સેલ શીટમાં, બ્રોકર લેજર અને હોલ્ડિંગનું સ્ટેટમેન્ટ

  13. મિલકતનું અથવા અન્ય કોઈ રોકાણ નું વેચાણ કોઈ અન્ય આવક હોય તો

 

તમે અમારા ઓફિસ ઇમેઇલ આઈડી પર વિગતો ઇમેઇલ કરી શકો છો office@capradip.in અથવા વોટ્સએપ 9409720761 https://wa.me/919409720761

 

Details require for Income tax return filling FY 2021-22 (1-4-21 to 31-3-22)

Please provide below document from 1-4-21 to 31-3-22

 

  1. PAN Card and Aadhaar Card copy

  2. Mobile Number and email id (to receive OTP)

  3. Income tax website credential (if already registered on Income tax website)

  4. All bank account statement/passbook (Only for Business Income)

  5. All bank account number and IFSC Code

  6. Investment details If any (Like Mutual fund, SIP, PPF, FD, Shares, Property)

  7. Loan statement and certificate if any (Like Housing Loan, Education Loan, Vehicle Loan and Business Loan)

  8. Tax benefit related expense details if any (Like Life Insurance, Health Insurance, Donation, tuition/school fee)

  9. Form 16/Consolidate Salary slip (Only for Salary Income)

  10. GST Number and Return (If registered under GST Act)

  11. Agriculture Income details if any

  12. In case of share market income, Share profit and loss in excel sheet, Broker Ledger and statement of holding

  13. Sale of Property or any other Investment during the year

  14. Any other income if any

 

You can email documents/details to our office email id office@capradip.in or Whatsapp 9409720761 https://wa.me/919409720761

Share this blog